Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈલેકટ્રીક સીલાઈ મશીનમાં કામ કરતી વેળાએ
જામનગર તા. ૩: જામનગરમાં રોઝી બંદર પર ખાતરની બોરીનું સીલાઈ કામ કરતા શ્રમિકને વીજ આંચકો લાગ્યો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.
જામનગરના બેડી થરી વિસ્તારમાં ફારૂક-એ-આઝમ ચોકમાં રહેતા ઓસમાણભાઈ આદમભાઈ બુચડ (ઉ.વ.૪ર) ગઈકાલે સવારે રોઝી બંદર જે.એમ. બક્ષીના ખાતર પ્લાન્ટમાં ખાતરની થેલીનું ઈલેકટ્રીક મશીનમાં સીલાઈ કામ કરતા હતા ત્યારે સીલાઈ મશીનનો ચેઈન ઉતરી જતા તેઓ મશીનમાં ચેઈન ચઢાવતા હતા ત્યારે અચાનક વીજ શોર્ટ લાગ્યો હતો અને બેભાન થઈ ગયા હતા. તુરંત જ અન્ય કર્મચારીઓ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial