સીડ્સ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો. દ્વારા તા. ૯-પ સુધી સ્વૈચ્છિક બંધ

જામનગર તા. ૪ઃ જામનગરના ધી સીડ્સ એન્ડ ગ્રેઈન મર્ચન્ટ એસો.ના પ્રમુખ જીતુભાઈ લાલ તથા મંત્રી લહેરીભાઈએ એક યાદીમાં જણાવ્યા પ્રમાણે સંસ્થા દ્વારા બહુમતિ સભ્યોના અભિપ્રાય પ્રમાણે તેમના ધંધા-દુકાનો - વેપાર વધુ એક અઠવાડિયા માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તે મુજબ તા. ૩-પ-ર૦ર૧ થી તા. ૭-પ-ર૦ર૧ સુધી દરરોજ સવારે ૮ થી ર વાગ્યા સુધી દુકાનો - વેપાર ખૂલ્લા રહેશે. બપોરે બે વાગ્યા પછી બંધ રહેશે. જ્યારે તા. ૮-પ અને ૯-પ ના શનિ-રવિવારે તમામ વેપાર-ધંધા આખો દિવસ સંપૂર્ણ બંધ રહેશે.



અન્ય સમાચારો

close
Ank Bandh 29 March
close
PPE Kit