Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગાંધી જયંતીના દિવસે
ખંભાળિયા તા. ૩: ખંભાળિયામાં ગાંધી જયંતીના દિવસે જિલ્લા કલેક્ટર તથા અન્ય અધિકારીઓ, કચેરીઓ, પાલિકા દ્વારા સ્વચ્છતાના હિમાયતી ગાંધીજીને ફૂલહાર અને સ્વચ્છતાના પાઠ વચ્ચે ખંભાળિયા શહેરમાં ઠેર ઠેર છલકાતી ગટરો તથા ગંદકીના ઢગલા ભારે ટીકાપાત્ર બન્યા હતાં. ખંભાળિયામાં પોર ગેઈટ, ગઢની રાંગ પાસે છલકાતી ગટરો તથા રસ્તા પર ભરેલા પાણી, વોર્ડ નંબર પાંચમા ગંદકીથી ગટરોથી ભરેલો ગુગળી ચકલો, સૂરજ મંદિર શેરી, દાઉજીની હવેલી, દેરાસર વિગેરે જતા રસ્તાઓ પર ગંધાતી છલકાતી ગટરો પણ ભારે ટિકાપાત્ર બન્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial