Advertisement

કલાકાર બનવા માટેનું સુંદર પ્લેટફોર્મ

જામનગર તા. ૨૭ઃ જામનગરના જાણીતા કવિ લેખક, સંચાલક, અભિનેતા, દિગ્દર્શક ડો. કેતન વારીયા તથા પ્રસિદ્ધ ગાયક - સંગીતકાર સુનિલ મેનન પ્રેરિત સર્જનની નવી સીઝનમાં વેબ શોર્ટ્સની ઈવેન્ટ લઈ આવ્યું છે.

સંગીત, ગીતલેખન, ગાયકી લેખન તથા અભિનય ક્ષેત્રે આગળ વધવા ઈચ્છુક લોકો તથા આ કલા વિદ્યાઓમાં રૃચિ કે આવડત ધરાવતા લોકોને માર્ગદર્શન તથા તાલીમ આપવામાં આવશે. વર્કશોપ, ટીમ, ટાસ્ક, સ્ટુડિયો, રેકોર્ડસ, એડીટીંગ પછી વિવિધ કૃતિઓ, વેબ શોર્ટસના માધ્યમથી રિલીઝ કરવામાં આવશે.

વિશ્વના કોઈપણ ખૂણે વસતી વ્યક્તિ આ વર્કશોપમાં જોડાઈ શકે છે. વધુ વિગત માટે (મો. ૯૯૨૫૫ ૪૫૫૪૫) પર વેબ શોર્ટ્સ ગૂગલ ફોર્મ લખીને વોર્ટ્સએપ મેસેજ કરવાનો રહેશે. ભાગ લેવા માટે ૧-૧૦-૨૦૨૧ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit