Advertisement

જલારામ બાપાની રરરમી જન્મ જયંતના દીને રરર લાડુનો થાળ

પ.પૂ. સંત શ્રી જલારામબાપાની રરરમી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જલારામબાપાની જન્મજયંતીની ઉજવણી જામનગરમાં નાગર ચકલા વિસ્તારમાં રહેતાં દિનેશકુમાર એમ. તન્ના પરીવાર દ્વારા પોતાના ઘેર બાપાને રરર લાડુ તથા કેક ધરાવી અને બાપાને ખીચડી-રોટલા-કઢીનો થાળ ધરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

 

જો આપને પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us: પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

અમારા ફેસબુક પેજને લાઇક કરો અને મેળવો તમામ અપડેટસ.

https://www.facebook.com/nobatdaily/

 

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh
close
PPE Kit