Sensex

વિગતવાર સમાચાર

જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ સેવા સમિતિ દ્વારા નિઃશુલ્ક મેડિકલ ટેસ્ટ કેમ્પ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૫: જામનગર વડનગરા નાગર બ્રાહ્મણ સેવા સમિતિ દ્વારા આવતીકાલ તા. ૧૬-૦૮-૨૬ને રવિવારે સવારે ૧૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી નિઃશુલ્ક મેડિકલ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં લિપીડ પ્રોફાઈલ, થાઈરોઈડ, હિમોગ્લોબીન વિગેરે ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત હેલ્થ ઈવોલ્યૂશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ વડનગરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, રામના મંદિર સામે, ભાનુશાળી વાડ, ડૉ. ભગદેવાળી ગલી, હવાઈ ચોક, જામનગરમાં રાખવામાં આવ્યો છે. કેમ્પનો લાભ જાહેર જનતાએ લેવા અનુરોધ કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial