
એસપી, એએસપી, ડીવાયએસપી ઉપસ્થિતઃ
જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાય આવી પહોંચ્યા પછી તેઓએ જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની, એએસપી પ્રતિભા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં નગરના અગ્રણી હિન્દુ-મુસ્લિમ શ્રેષ્ઠિઓની સાથે બેઠક યોજી કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. આ વેળાએ સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી તથા તમામ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial