Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

એક રહેણાંકમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી પાંચ બોટલ મળી આવી

માતૃઆશિષ સોસાયટીમાં પોલીસનો દરોડોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૩: જામનગરના નવાગામ ઘેડ સ્થિત માતૃઆશિષ સોસાયટીમાં એક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની મોટી સાત બોટલ પોલીસે કબજે કરી છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી માતૃઆશિષ સોસાયટીમાં એક શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી અર્જુનસિંહ મહિપતસિંહ ગોહિલના મકાનમાં દરોડો પાડ્યો હતો.

આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની પાંચ નાની બોટલ અને બે મોટી બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૫૧૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી અર્જુનસિંહ ગોહિલની ધરપકડ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial