Warning: Undefined array key "read" in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 6

Deprecated: json_decode(): Passing null to parameter #1 ($json) of type string is deprecated in /home/nobatskynetin/public_html/mobile/news_detail.php on line 14
Nobat - Daily News Jamnagar

Sensex

વિગતવાર સમાચાર

કચરાના વાહનચાલકની બેદરકારીથી વાહન લટકી પડ્યું: સદ્નસીબે ઈજા નહીં

વિભાપર ગામની સીમમાં વૃંદાવન સોસાયટી નજીક

                                                                                                                                                                                                      

જામનગરના વિભાપર ગામની સીમમાં વૃંદાવન સોસાયટી પાછળ રેલવે દ્વારા પુલ્યુ તોડવામાં આવી રહ્યું છે, ત્યાંથી રીંગરોડ પસાર થતો હોવાથી કામગીરી ચાલી રહી છે. આથી વાડીમાંથી ડાયવર્ઝન બનાવવામાં આવ્યો છે, પરંતુ મહાનગરપાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરે શોર્ટકટવાળા રસ્તે પોતાનું વાહન હંકારી દેતા આગળ પુલ્યુ આવી ગયું હતું અને કચરાનું વાહન લટકી પડ્યું હતું. કચરાગાડીના ચાલકે ભારે બેદરકારી દાખવી હતી, જો કે સદ્નસીબે કોઈને ઈજા પહોંચી નહતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial