
મામલતદાર વી.પી.ગઢવીના હસ્તે ધ્વજવંદનઃ
ભાણવડના પુરૂષાર્થ વિદ્યાનિકેતન સંકુલમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભાણવડના મામલતદાર વી.પી.ગઢવીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. એનસીસીના બાળકોએ પરેડ રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું. શાળાના બાળકોએ યોગ, અંગ કસરતના દાવ અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial