Sensex

વિગતવાર સમાચાર

મેગા મ્યુઝિકલ ઈવેન્ટ તારીખ ર-જાન્યુઆરીથી અમદાવાદના સોલામાં યોજાશેઃ પ્રોમોઝ વાયરલ

કૃષ્ણ આધારિત વિશ્વની પ્રથમ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨: ભગવાન શ્રીકૃષ્ણના જવન આધારિત વિશ્વની પ્રથમ મેગા મ્યુઝિકલ ઈવન્ટ 'રાજાધીરાજ-લવ લાઈફ એન્ડ લીલા'ને દેશના મહાનગરોમાં મળેલી અપાર લોકચાહના પછી આગામી વર્ષ ર૦ર૬ ની શરૂઆતમાં ફરી એકવાર ભગવાન શ્રીકૃષ્ણના જીવન આધારિત પ્રસંગો પર મેગા મ્યુઝિકલ ઈવેન્ટ અમદાવાદના સોલામાં યોજવામાં આવનાર છે. અમદાવાદના સોલા ઔડા ઓડીટોરિયમમાં તા. ર જાન્યુઆરી, ર૦ર૬ ને શુક્રવારથી તા. ૧૧ જાન્યુઆરી, ર૦ર૬ ને રવિવાર સુધી દરરોજ સાંજે ૭ વાગ્યાથી યોજાનાર આ મેગા મ્યુઝિકલ ઈવેન્ટની થીમ 'રાજાધિરાજ યાત્રા-કૃષ્ણ લીલા આપ કે દ્વાર'ના પ્રમોઝ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તે જોતા આ વૃષે પણ આ મેગા મ્યુઝિકલ ઈવેન્ટની અનોખી આવૃત્તિનો અનુભવ કરવા કૃષ્ણભક્તો થનગની રહ્યા છે, ત્યારે આ ઈવેન્ટને ગુજરાતના અમદાવાદમાં અપાર સફળતા પ્રાપ્ત થશે તેવું જણાઈ રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial