Sensex

વિગતવાર સમાચાર

જોડિયાધામની રામવાડીમાં દર્શનાર્થે પધાર્યા મોરારિબાપુ

શ્રી ગીતા જયંતિના પાવન પર્વે ગીતા સંદેશ આપ્યા પછી

                                                                                                                                                                                                      

જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક સ્થળ શ્રી ઉદાસીન સંત કુટિર રામવાડીમાં શ્રી ગીતા જ્યંતીના પાવન પર્વે ગીતા સંદેશ આપ્યા પછી રામવાડીમાં બિરાજમાન શ્રી જ્યોતિ સ્વરૂપ બાલા હનુમાનજી મહારાજદાદા તથા પ્રાતઃ સ્મરણીય ૧૦૦૮ સદગુરૂદેવશ્રી ભોલેબાબાજી તથા રામવાડીના બ્રહ્મલિન સંતશ્રી ભોલેદાસજીબાપુના ધુણાના દર્શનાર્થે પરમ પૂજ્યશ્રી મોરારિબાપુ પધાર્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial