Sensex

વિગતવાર સમાચાર

કજુરડા પાટિયાપાસે બેરીગેઈટ મૂકી રસ્તો બંધ કરી દેવાતા લોકોને પરેશાની

ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર

                                                                                                                                                                                                      

વાડીનાર તા. રઃ ખંભાળિયા-જામનગર ધોરીમાર્ગ પર કજુરડાના પાટિયા પાસે નેશનલ હાઈ-વે ઓથોરિટી દ્વારા બેરીગેઈટ મૂકી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે લોકોને ખંભળિયા જવા માટે રોન્ગ સાઈડમાં એક કિ.મી. સુધી જીવના જોખમે જવું પડે છે, નહીંતર ત્રણ કિ.મી. પછી મૂકવામાં આવેલ કટ (ખાંચા) સુધી જવું પડે છે.

વાડીનાર, ભરાણા, ટીંબડી, નાના આંબલા, મોટા આંબલા, કજૂરડા, વિજયનગર વિગેરે ગામોના લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

આ બેરીગેઈટ હટાવી ખાંચો (કટ) કરવા સાતેય ગામના લોકોમાં ઉગ્ર માંગણી ઊઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial