Sensex

વિગતવાર સમાચાર

ખેલ મહાકુંભમાં વોલીબોલની રમતમાં જિલ્લા કક્ષાએ પ્રથમ

કેજીબીવી બબરઝરની ઓપન ટીમ

                                                                                                                                                                                                      

ગત્ તા. રપ-૧૧-ર૦રપ ના ખેલમહાકુંભ-ર૦રપ માં જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં લાલપુર તાલુકામાં કેજીબીવી બબરઝરની ઓપનની ટીમ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું અને રાજયકક્ષાએ પસંદગી પામી છે. કેજીબીવી ટીમના ખેલાડીઓને જિલ્લા પ્રોજેક્ટ કો.કોર્ડીનેટર વિપુલભાઈ મહેતા, ઝેન્ડર કો-ઓર્ડિનેટર વિશાલભાઈ કોડિયાતર, નોડલ વંદનાબેન જાની અને સ્ટાફે અભિનંદન આપ્યા હતાં. આમ સમગ્ર ટીમે લાલપુરનું ગૌરવ વધાર્યુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial