
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલતી મતદાર યાદી સુધારણા કાર્યક્રમોના સંદર્ભમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહ ઝાલા ખાસ સમીક્ષા બેઠક માટે દ્વારકા જિલ્લામાં આવ્યા હતા.
કેશરીદેવસિંહ ઝાલા દ્વારા દ્વારકા શહેર તાલુકા ઓખા શહેર માટે મીરા ગાર્ડન દ્વારકામાં, કલ્યાણપુર તથા રાવલ શહેર માટે કર્મયોગી વિદ્યાલય, કલ્યાણપુરમાં, ભાણવડ શહેર તથા તાલુકા માટે મહાજન પાંજરાપોળમાં તથા ખંભાળીયા શહેર તાલુકો તથા સલાયા શહેર માટે રામનાથ ગૌશાળામાંં સમીક્ષા બેઠકો યોજાઈ હતી. જેમાં ધારાસભ્યો મૂળુભાઈ બેરા, પબુભા માણેક, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, યુવરાજસિંહ વાઢેર, પી.એસ. જાડેજા વગેરે હાજર રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial