Sensex

વિગતવાર સમાચાર

ફલ્લા તથા વાંકિયા ગામના બે આસામીને ચોરાઈ ગયેલા તેમના બાઈક મળ્યા પરત

બિનવારસુ મળેલા બાઈકના માલિકો શોધી કઢાયાઃ

                                                                                                                                                                                                      

જામનગરના ફલ્લા ગામના અર્જુનસિંહ સુખદેવસિંહ સોઢા અને ધ્રોલના વાંકીયા ગામના ક્રિષ્નકાંત દેવશંકર કઠવાડીયા નામના બે આસામીના બાઈક ચોરાઈ ગયા હતા. તેની ચાલી રહેલી તપાસ દરમિયાન પંચકોશી એ ડિવિઝન પોલીસે ઉપરોક્ત બંને વાહનો શોધી કાઢ્યા છે. બિનવારસુ મળી આવેલા આ વાહનો કબજે લઈ પોલીસે કાનૂની પ્રક્રિયા પછી બંને આસામીને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત સુપ્રત કર્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial