
દ્વારકાના મંદિરનો ચમત્કારિક બચાવ
યુદ્ધ જાહેર થાય એટલે બાહ્ય કટોકટી લાગુ પડે, યુદ્ધના સમયના ઘણાં નિયંત્રણો પણ આવે. રાત્રિના સમયે બ્લેક આઉટ (અંધારપટ) રાખવો પડે. યુદ્ધના કારણે આયાત-નિકાસ પ્રભાવિત થાય, તેથી મોંઘવારી વધે. પરિવહન પ્રભાવિત થાય. બન્ને તરફ તબાહી અને નુક્સાન થાય. પાકિસ્તાને દ્વારકાના મંદિર પર બોમ્બવર્ષા કરી હતી અને ૧પ૬ બોમ્બ ફેંક્યા હતાં. ચામત્કારિક બચાવ થયો હતો, તેની સ્મૃતિમાં દર વર્ષે દ્વારકાના જગતમંદિર પર હજુ પણ ધ્વજારોહણ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial