Sensex

વિગતવાર સમાચાર

જ્ઞાનગંગા સ્કૂલના જય કટારિયાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯૯.૧પ પી.આર. મેળવ્યા

                                                                                                                                                                                                      

જામનગરની શ્રી જ્ઞાનગંગા સ્કૂલના વિદ્યાર્થી જય વિનોદભાઈ કટારિયાએ ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં ૯૧.૪૩ ટકા ગુણ સાથે ૯૯.૧પ પી.આર. સાથે એ-વન ગ્રેડ મેળવ્યો છે. જયના પિતા વિનોદભાઈ બિઝનેસમેન છે જ્યારે માતા દક્ષાબેન ગૃહિણી છે. તેણીના બહેન અવની બી.કોમ કરી ચૂક્યા છે. ક્રિકેટનો શોખ ધરાવતા જયે નિયમિત અભ્યાસ કરીને ઉચ્ચ પરિણામ મેળવ્યું હોવાનું જણાવી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની મહેચ્છા દર્શાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial