Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પત્રકાર મંડળના પ્રમુખ તરીકે સંજય ડાંગરની વરણી

                                                                                                                                                                                                      

ધ્રોલના સંગઠનના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં પત્રકાર મિત્રો દ્વારા સર્વસંમતિ સાધીને પત્રકાર સંજય ડાંગરની પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સંજય ડાંગરની વરણી થતાં જ સ્થાનિક પત્રકાર આલમમાં ખુશીની લહેર જોવા મળી હતી. નવનિયુક્ત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોને પત્રકાર મિત્રો તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh