Advertisement
Author: નોબત સમાચાર

તા. ર૪ થી ૩૧ માર્ચ સુધી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામ બંધ રહેશે

માર્ચ એન્ડીંગના કારણે

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૧: નાણાકીય વર્ષના છેલ્લા માસના છેલ્લા અઠવાડિયામાં હિસાબ કિતાબ પૂર્ણ કરવાના કારણે માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં તમામ જણસોની હરાજીનું કામકાજ બંધ રાખવામાં આવશે.

માર્ચ એન્ડીંગના કારણે વેપારી એસોસિએશનની રજૂઆતને ધ્યાનમાં રાખીનેહાપા માર્કેટ યાર્ડમાં અનાજ વિભાગમાં તમામ જણસીઓ માટેની હરાજીનું કામકાજ તા. ર૪ થી ૩૧ માર્ચ સુધી બંધ રાખવામાં આવશે.

તા. ૧ એપ્રિલ ર૦ર૬ થી તમામ જણસીની હરાજી રાબેતા મુજબ શરૂ થશે તેમ માર્કેટ યાર્ડની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh