Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈકોફ્રેન્ડલી શ્રીગણેશજીની વિશેષ પૂજા સાથે
જામનગરમાં આહિર શૈક્ષણિક સંકુલ છાત્રાલય દ્વારા ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા દસ દિવસીય વાર્ષિક તાલીમ કેમ્પ ચાલી રહ્યો છે. આ કેમ્પમાં ગણેશચતુર્થી નિમિત્તે ગઈકાલે શાળા-કોલેજના કેડેટ્સ દ્વારા પ્રકૃતિની સંભાળ તથા કલા કૌશલ્યના અદ્ભુત પ્રયાસના સમન્વયથી બનાવવામાં આવેલા ઈકોફ્રેન્ડલી શ્રીગણેશજીની વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની ઉજવણીમાં ભક્તિ, આનંદ, નૃત્ય, જુસ્સો તથા રાષ્ટ્રીય એક્તાનું પ્રશંસનીય સાતત્ય જોવા મળ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial