Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખવાસ જ્ઞાતિની બહેનો માટે
જામનગર તા. ૫: શક્તિ મહિલા મંડળ (સપોર્ટેડ બાય કમલેશ સોઢા ફાઉન્ડેશન) દ્વારા ખવાસ જ્ઞાતિની બહેનો માટે રાસોત્સવનું આયોજન તા. ૭/૯ ના સાંજે પ-૩૦ વાગ્યે દયાશંકર બ્રહ્મપુરી, કે.વી. રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે, જેમાં ૮ વર્ષ સુધીના ગર્લ્સ-બોઈઝ માટે ફેન્સી ડ્રેસ સ્પર્ધા, ૯ વર્ષથી વધુની વયનાઓ માટે તાલી રાસ, ફ્રી સ્ટાઈલ અને પંચિયા રાસ સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં જોડાવા માટે તા. ૬/૯ સુધીમાં મો. ૭૦૧૬૪ ૪ર૮૮૭ નંબરના વોટ્સએપ મારફત નામ નોંધાવાનું રહેશે. વધુ વિગત માટે બાલા અંકિતા મો. ૮૭પ૮૯ ૭૪૩૩૪ અથવા દિપાલી ઝાલા મો. ૭૬ર૧૮ ૦૯ર૯ર નો સંપર્ક કરવા ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા (મો. ૯૮૭૯૪ ર૩૬૭૭) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial