Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફાયનાન્સ કંપની દ્વારા કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૦: જામનગરના કેટલાક શખ્સો સામે લોન પર વાહન મેળવી બાકીના હપ્તા ન ભરવા અને ધાક ધમકી અંગેના નોંધાયેલા ગુન્હામાં બે આરોપીની જામીન મુક્તિ થઈ છે.
જામનગરમાં શાખા ધરાવતી એક ફાયનાન્સ પેઢી પાસેથી લોન મેળવી વાહનો ખરીદ્યા પછી બાકીના હપ્તા ન ભરી કંપનીના અધિકારીઓને ગાળો ભાંડી ધમકાવવા અંગે કેટલાક શખ્સો સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. ઉપરોક્ત ગુન્હામાં પોલીસે મેરામણ દેસુરભાઈ જોગલ, કરશનભાઈ જેઠાભાઈ ધ્રાંગુ સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી. આ બંને આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી ગ્રાહ્ય રાખવામાં આવી છે. આરોપી તરફથી વકીલ રણમલ કાંબરીયા, અભિષેક નંદા, રવિ કરમુર, હિતેશ ગાગીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial