Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પર્યાવરણ રક્ષાના સંદેશ સાથે અનોખી પહેલઃ
જામનગર તા. ૧૯: જામનગરના વિકાસગૃહ એરિયામાં જી.ડી.ગોએકા પબ્લિક સ્કૂલના ઈકો કલબના વિદ્યાર્થીઓએ પર્યાવરણ રક્ષાના સંદેશ અને 'પ્લાસ્ટિક નહીં-પેપરબેગને કહો હા' ના નારા સાથે પેપરબેગ જાગૃતિ રેલી યોજી હતી. રેલી દરમ્યાન વિદ્યાર્થીઓએ જૂના કપડાં અને વેસ્ટ પેપરનો ઉપયોગ કરીને પેપરબેગ બનાવવાની લાઈવ પ્રસ્તુતી કરી હતી. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ તરફથી પણ સહયોગ પ્રાપ્ત થયો હતો. આ કાર્ય માટે સ્કૂલના ડાયરેકટર સંજય ખંડેલવાલા તથા આચાર્ય થોમસન માઈકલનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial