Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં આવતીકાલે આયોજનઃ
જામનગર તા. ર૯ઃ સમસ્ત સતવારા સમાજ-ગોકુલનગર-જામનગર દ્વારા ગોકુલનગર વિસ્તારમાં વસવાટ કરતા જ્ઞાતિજનો માટે જ્ઞાતિ સમૂહ ભોજન અને લોકડાયરો તા. ૩૦ ને શુક્રવારે સાંજે ૪ વાગ્યાથી મયુર એવન્યુ (સતવારા સમાજની ગોકુલનગરની નવી વાડીની જગ્યા), કનસુમરા પાટિયા સામેનો મેઈન રોડ, જામનગરમાં રાખવામાં આવ્યો છે.
ગોકુલનગરમાં રહેતા સતવારા જ્ઞાતિજનોને આ તકે ઉપસ્થિત રહેવા પ્રમુખ જયેશભાઈ સોનગરા (મો. ૯પપ૮પ પપ૯પ૪) અને મંત્રી મેઘજીભાઈ સોનગરા (મો. ૯૮૭૯ર ર૬પ૦૩) દ્વારા જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial