Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાં કેનાલના કામ માટે બંધ કરાયો હતોઃ
જામનગરમાં નહેરના કાંઠાથી તળાવ તરફ જતા માર્ગ ઉપર કેનાલના કામ માટે રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. લાંબા સમય સુધી આ માર્ગ બંધ રહ્યા પછી આખરે કામ પૂર્ણ થતા મહાનગરપાલિકા દ્વારા બંધ રસ્તો ખોલી નાખવામાં આવ્યો, અને લોકોએ આ માર્ગનો ઉપયોગ શરૂ કર્યો છે. આમ લાંબા સમયથી ચાલી આવતી લોકોની સમસ્યાનો અંત આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial