Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૩૦: જામજોધપુર શહેરની તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નગર પંચાયત સહિતની કચેરીમાં એક જ હોદ્દા પર વર્ષો થયા બેઠા હોય, આવા કર્મચારીને બદલવા લોકમાંગ ઊઠવા પામી છે. ઘણાંખરા કર્મચારીઓ એક જ ટેબલ ઉપર હોય, પેધી ગયા છે અને સમયસર આવતા ના હોય તેમજ અમુક કર્મચારીઓ અંદર ખાને રાજકીય પક્ષોને વરેલા હોય, કામોમાં ભેદભાવ રહેતો હોવાથી આવા કર્મચારીઓને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા કલેક્ટર તેમજ ડી.ડી.ઓ. દ્વારા તપાસ કરી યોગ્ય જગ્યાએ તાત્કાલિક બદલી કરવા માંગ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial