Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાત સહિત દેશના ૧૨ પ્રદેશોમાં આજથી સઘન મતદાર યાદી સુધારણા ઝુંબેશ
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સને કરાઈ તાળાબંધીઃ હવાઈ સેવાઓ સ્થગિત
બિહારમાં તા. ૬ નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાનઃ આજે સાંજથી પ્રચાર પડઘમ શાંત
એરટિકિટ બુકીંગ કર્યા પછી મુસાફર ૪૮ કલાકમાં કેન્સલ કરાવી શકશેઃ નિર્ધારિત ચાર્જ નહીં લાગે
જી. જી. સરકારી હોસ્પિટલની ઓપીડીને નવા અત્યાધુનિક બાંધકામમાં શિફટ કરાશે
લેઉવા પટેલ સમાજ દ્વારા એકતા રેલી સહિત ત્રિવિધ કાર્યક્રમો
જામનગર જિલ્લામાં આજથી એસઆઈઆરની પ્રક્રિયા શરૃઃ બીએલઓ ઘેર-ઘેર પહોંચશે
મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓ માર્યા ગયા
દિવાળીના વેકેશનમાં પણ ધમધમતી શાળાઓ બંધ કરાવવા એબીવીપીની માગણી
જામનગરમાં પૂર્વ મંત્રીના નિવાસસ્થાને કળશ યાત્રાનું આગમન
ખેડૂતોને તત્કાળ મદદરૂપ થવા અને નુક્સાન અંગે સમયમર્યાદામાં સર્વે પૂરો કરવા મુખ્યમંત્રીનો આદેશ
જામનગરમાં લઘુતમ તાપમાન ર૦ ડીગ્રી
દ્વારકાના જગતમંદિરના દ્વારે દાનપેટીની ચાંદીની ગેજ સીટ પર અદ્ભુત હસ્તકલા
ગુજ્જુ લોકોને ચૂંટણી સમયે કોઈપણ જાતની રાહત કે પ્રલોભનો આપવાની જરૂર નથી !
ચેલામાં આવેલા ખેતરના માર્ગમાં અડચણ સામે કાયમી મનાઈહુકમ
ઉગમણાબારા ગામની સીમમાં ખેતરમાંથી ઝડપાઈ દેશી દારૂની ભઠ્ઠીઃ મુદ્દામાલ કબજે
કલ્યાણપુરના નાવદ્રામાં ત્રણેક વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરને પકડી પડાયો
ઘરકામ બાબતે માતાએ ઠપકો આપતા માઠંુ લાગી આવવાથી તરૂણીનો ગળાફાંસો
નાસ્તો ન મળતા કૌસલનગર ચોકડી પાસે રેંકડીધારક પર ત્રણ શખ્સ દ્વારા કરાયો હુમલો
ફલ્લા પાસે પુરપાટ દોડી આવેલી સ્કોર્પિયોએ હડફેટે લેતાં બાઈકચાલક વૃદ્ધનું મોત
ભાણવડના શેઢાખાઈમાં મોબલીંચીંગના ૧પ મહિના પહેલાંના કેસમાં સિનિયર ધારાશાસ્ત્રીની સ્પેશિયલ પીપી તરીકે નિયુક્તિ
શાંતિનગરમાં જાહેરમાં તીનપત્તી રમતા પાંચ મહિલા સામે પોલીસે નોંધ્યો ગુન્હો
લાલપુરના આસામીને વીજ કંપનીએ આપેલા તોતિંગ બીલ સામે ફોરમમાં ધા
ચેક પરતના કેસમાં થયેલી સજા તથા વળતરના હુકમ અપીલમાં રહ્યા યથાવત
વન-વેમાં દોડી આવેલી મોટરની ઠોકરે પ્રૌઢને ઈજા
ધુંવાવ પાસેથી ઈંગ્લીશ દારૂના ચાર ચપલા સાથે ઝડપાયોઃ અન્ય એક પણ ચપલા સાથે પકડાયો
માવઠાએ સર્જેલા સંકટ સામે સરકાર તત્કાળ કરે સહાયઃ સરપંચ સંગઠનની ગર્જના
સરકાર સાથે બેઠક પછી લાભાર્થી હિતાર્થે કેટલાક જિલ્લાઓમાં વધારાના ચલણની પ્રક્રિયા શરૂ
દ્વારકાના જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાયા તુલસી વિવાહઃ ગોપાલજી સ્વરૂપનું નગરભ્રમણ
જામનગર જિલ્લામાં માવઠાથી ખેતીપાકના નુકસાનનો સર્વે સંપન્નઃ સરકારને રિપોર્ટ
જામનગરના કૈલાશનગરમાં તુલસી વિવાહની ભવ્ય ઉજવણીઃ ઠાઠમાઠથી નીકળી જાન
ફ્લેગ ઓફિસર તરીકે રીયર એડમીરલ શ્રીતનુ ગુરૂએ પરેડની સલામી સાથે ચાર્જ સંભાળ્યો
લાલપુરની સરકારી હોસ્પિટલની ગંભીર બેદરકારીઃ સ્ટાફની અછત
સલાયાના માધવરાયજી મંદિરમાં તુલસી વિવાહ
સલાયા-ખંભાળિયા રોડ ઉપર મેઘધનુષ દેખાયું
સર્વે બંધ કરીને માવઠાથી થયેલા નુકસાનનું તમામ ખેડૂતોને તત્કાલ વળતર ચૂકવે સરકાર
અમરેલીના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે કડક પગલાં લેવા જામનગરમાં 'આપ'નું આંદોલન
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ નુકસાનીનું સર્વે કામ પૂર્ણ
ઓખા-મિઝોરમ વચ્ચે સપ્તાહમાં ચાર વખત ટ્રેન દોડાવવા માગણી
દ્વારકા જિલ્લામાં આજથી હાઉસ-ટુ-હાઉસ મતદાર યાદીની ખાસ સઘન સુધારણાનો પ્રારંભ
જામનગરમાં વોર્ડ નં. ૧ મા કચરો એકત્રિત કરતું વાહન ત્રણ દિવસથી આવ્યું જ નથી, બોલો!
સરકારી તંત્રની ૨૬ ટીમો દ્વારા સર્વેની કામગીરી પૂરજોશમાં: ૫૦% કામ પૂર્ણ
દ્વારકામાં પ્રાંત અધિકારી દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ
દ્વારકા જિલ્લાના ખેતરોમાં મગફળીના પાથરા પર પ્લાસ્ટિકના પથારાઃ ખેડૂતો ધંધે લાગ્યા!
હાલારી વિશા ઓશવાળ સમાજ-જામનગરના તમામ હોદ્દેદારોની ચૂંટણીનો કાર્યક્રમ જાહેરઃ ર૮ નવે.ના મતદાન
નગરના વોર્ડ નં. ૬માં સાર્વત્રિક રબડીરાજઃ કોંગ્રેસે કાદવ-કીચડમાં બેસી દર્શાવ્યો વિરોધ
ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખા સ્ટેશનના બદલે દ્વારકા સ્ટેશનથી શરૂ