Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૪ ઓક્ટોબરે નવા પ્રદેશ પ્રમુખ
અમદાવાદ તા. ૨: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખપદની ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે ઉમેદવારી ફોર્મ સ્વીકારવા, ચકાસણી અને ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા થશે. જ્યારે તા. ૦૪-૧૦-૨૫ના સવારે ૧૦ થી ૧૧ સુધી પ્રદેશ કાર્યાલય, કમલમમાં મતદાન થશે અને ત્યારપછી સવારે ૧૧ વાગ્યે મત ગણતરી કરી નવા વિજેતા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. આ સાથે રાષ્ટ્રીય પરિષદના ૩૯ સભ્યો માટેની પણ ચૂંટણી યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial