Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરઃ સ્વ. પ્રિતમલાલ હરજીવન મહેતાના પુત્ર પ્રકાશચંદ્ર (ઉ.વ.૭૦) (નિવૃત્ત કલાર્ક, જિલ્લા પંંચાયત, પી.પી.મહેતા) તે આશાબેનના પતિ, હાર્દિકના પિતા, પૂનમના સસરા, મોક્ષના દાદા, ઉષાબેન જીતેન્દ્રભાઈ કોઠારી, મીનાબેન (મદનરેખાબેન)જીતેન્દ્રભાઈ વારીયા, વર્ષાબેન કીર્તિભાઈ ગાંધી, મુકેશભાઈના ભાઈ, ભાનુમતીબેન મનસુખલાલ પારેખના જમાઈ, સ્વ.રાજુભાઈ, જયુભાઈ, સ્વ.વિજયભાઈ, મિલનભાઈના બનેવી, સ્વ.બિપીનભાઈ જયંતિલાલ શાહના વેવાઈનું તા. ૩૦ના અવસાન થયું છે. સદ્ગતનું ઉઠમણું તા. ૩૧ ના સાંજે ૪ વાગ્યે જ્યોતિ વિનોદ ઉપાશ્રય, જનરલ પોસ્ટ ઓફિસ સામે, જામનગરમાં રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
 
  