Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા, જામરાવલ તથા સિક્કા નગરપાલિકામાં વહીવટદાર નિમાયા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૦: ખંભાળિયા, જામરાવલ તથા સિક્કા ન.પા.ની મુદ્ત પૂર્ણ થતી હોવાથી શહેરી વિકાસ વિભાગ દ્વારા આ ત્રણેય ન.પા.માં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. જેમાં ખંભાળિયા ન.પા.માં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, સિક્કા ન.પા.માં જામનગર મામલતદારની તથા જામરાવલમાં પણ મામલતદારને વહીવટદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh