Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોડ પર રેંકડી તથા થાલા રાખી અડચણ કરાતી હતીઃ
જામનગરના દરબારગઢ વિસ્તારથી આગળ આવેલા કાલાવડ નાકા વિસ્તારમાં રોડ પર આડેધડ રેંકડીઓ રાખી ટ્રાફીકને અડચણ કરાતી હોવાથી ગઈકાલે સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફને સાથે રાખી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ રેંકડીઓ, થાલા ઉપાડી લેવાની કાર્યવાહી કરતાં ફેરીયાઓમાં નાસભાગ મચી ગઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial