Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી દિવસોમાં રેન્ક જાહેર થશેઃ
જામનગર તા. ૧૮: જામનગર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ અંગેની કામગીરી શરૂ થવા પામી છે. કામગીરી પૂર્ણ થયા પછી રેન્ક નંબર જાહેર કરવામાં આવશે. જામનગરમાં સ્વચ્છતા સર્વે માટેની ટીમનું ગઈકાલે આગમન થયું હતું. આ ટીમ શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અંગે સર્વે કરશે. ગટર, રોડ-રસ્તાની સફાઈ, કચરાના પોઈન્ટની સફાઈ, જાહેર શૌચાલય, કચર નિકાલની પદ્ધતિ વિગેરે મુદ્દાઓની ઝીણવટભરી તપાસ આ ટીમ દ્વારા કરવામાં આવશે અને તેના રિપોર્ટના આધારે દેશમાં કેટેગરી મુજબ રેન્ક જાહેર કરવામાં આવશે. આ સર્વે થર્ડ પાર્ટી દ્વારા કરવામાં આવે છે. એટલે કે મહાનગરપાલિકાના કોઈ કર્મચારીનો સમાવેશ થતો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial