Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૧ માર્ચ, રવિવાર અને ફાગણ સુદ તેરસનું રાશિફળ

વૃશ્ચિક સહિત બે રાશિના જાતકોએ તન-મન-ધન-વાહનથી સંભાળવુંં. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા જણાય

                                                                                                                                                                                                      

Aries (મેષ: અ-લ-ઈ)

રાજકિય-સરકારી કામ અંંગે મિલન-મુલાકાત થઈ શકે. આપના ગણતરી-ધારણા પ્રમાણે કામ થવાથી રાહત રહે.

શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૪

 

Taurus (વૃષભ: બ-વ-ઉ)

આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. કામનો ઉકેલ આવવાથી રાહત રહે.

શુભ રંગઃ બ્રાઉન - શુભ અંકઃ ૩-૮

 

Gemini (મિથુન: ક-છ-ધ)

આપના કાર્યમાં ઉપરીવર્ગ-સહકાર્યવર્ગ, નોકર-ચાકરવર્ગનો સહકાર મળી રહે. યાત્રા-પ્રવાસનું આયોજન થઈ  શકે.

શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૬

 

Cancer (કર્ક: ડ-હ)

આપ હરો-ફરો-કામ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ-રાહત જણાય નહીં. આરોગ્યની કાળજી રાખવી પડે.

શુભ રંગઃ સફેદ - શુભ અંકઃ ૨-૫

 

Leo (સિંહ: મ-ટ)

આપની બુદ્ધિ-મહેનત-આવડત-અનુભવના હિસાબે કામનો ઉકેલ લાવી શકો. વાણીની મીઠાશથી સરળતા રહે.

શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૬-૧

 

Virgo (કન્યા: પ-ઠ-ણ)

આપના કામમાં હરિફવર્ગ-ઈર્ષા કરનાર વર્ગની મુશ્કેલી જણાય. મોસાળ-સાસરીપક્ષના કામમાં દોડધામ થાય.

શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૪-૯

 

Libra (તુલા: ર-ત)

આપના અગત્યના કામનો ઉકેલ આવતા રાહત થાય. મહત્ત્વના નિર્ણય લેવામાં સરળતા રહે. પરદેશના કામ  થાય.

શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૭-૫

 

Scorpio (વૃશ્ચિક: ન-ય)

આપે તન-મન-ધન-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક કામમાં પ્રતિકૂળતા જણાય.

શુભ રંગઃ વાદળી - શુભ અંકઃ ૩-૯

 

Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)

નોકરી-ધંધાના કામ અંગે બહારગામ જવાનું બને. આપના અગત્યના કામ અંગે મિલન-મુલાકાત થઈ શકે છે.

શુભ રંગઃ મેંદી - શુભ અંકઃ ૮-૬

 

Capricorn (મકર: ખ-જ)

આપના કાર્યની સાથે ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામકાજ અંગે દોડધામ-શ્રમ રહે.

શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૧

 

Aquarius (કુંભ: ગ-શ-સ)

સિઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવ જવાથી લાભ-ફાયદો જણાય. સંતાનના પ્રશ્ને દોડધામ જણાય.

શુભ રંગઃ ગુલાબી - શુભ અંકઃ ૨-૪

 

Pisces (મીન: દ-ચ-ઝ-થ)

કોર્ટ-કચેરીના કામમાં આપે સાવધાની રાખવી પડે. આપના કામમાં રૂકાવટ-મુશ્કેલી જણાય. ધીરજ અને શાંતિ  રાખવા.

શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૩



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh