Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના ખેલાડીઓ ઝળક્યાઃ પાંચ મેડલ મેળવ્યા

રાજ્ય કક્ષાના સ્પે. મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં

                                                                                                                                                                                                      

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત-ગાંધીનગરના ઉપક્રમે અને પેરા સ્પોર્ટસ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા તાજેતરમાં નડિયાદમાં સ્પે. ખેલ મહાકુંભ-૨૦૨૫ શારીરિક ક્ષતિગ્રસ્ત (ઓ.એસ.) સ્ટેન્ડીંગ-બી કેટેગરીની રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૬ વર્ષ સુધીના વયજૂથમાં યોજાયેલ ગોળા ફેંકમાં ઝાપડા કંકુબેને બ્રોન્ઝ,  ૧૬ થી ૩૫ વર્ષ સુધીના વયજૂથની ચક્ર ફેંક અને ભાલા ફેંક સ્પર્ધામાં ધમસાણીયા આરતીબેને સિલ્વર મેડલ, અને અમૃતિયા બીપીનભાઈએ ચક્ર ફેંકમાં સિલ્વર અને ભાલા ફેંકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરીને આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh