Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા તા. ૧૭: દ્વારકામાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સમુદ્રની જળરાશિ વચ્ચે બિરાજતા પૌરાણિક શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરે દેવાધિદેવને વિશિષ્ટ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. મંદિરના પૂજારી રેખાબેન રમણગીરી ગોસ્વામી તથા સહયોગીઓ દ્વારા મોડી રાત્રિ સુધી યોજાયેલ અન્નકુટ મનોરથના દર્શનનો બહોળી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial