Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આખા જિલ્લામાં આ વર્ષે પ્રથમ કેસ
જામનગર તા. ૭: ધો. ૧૦ અને ધો. ૧ર ની વાર્ષિક પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લામાં ગેરરીતિનો એક કેસ નોંધાયો હતો. આમ જિલ્લામાં ગેરરીતિનો પ્રથમ કેસ નોંધાયો છે. ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે.
દરમિયાન ગઈકાલે સવારે ધો. ૧૦ ની પરીક્ષામાં એલએલએ મહેતા કન્યા વિદ્યાલય-લાલપુરમાં બેઝિક ગણિતનું પેપર લેવામાં આવી રહ્યું હતું, જ્યારે એક વિદ્યાર્થિની પોતાના દુપટ્ટામાં કાપલી સાથે લાવી હોવાનું જણાતા તેની સામે ગેરરીતિ અંગેનો કેસ નોંધવામાં આવ્યો છે, જો કે અન્ય પેપરની પરીક્ષા આપવા તેણીને મંજુરી અપાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial