Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
                                                    
ખંભાળિયામાં અનેક સ્થળે તુલસી વિવાહના પ્રસંગ ઉજવવામાં આવ્યા હતાં. મંડપ બનાવવા માટે મોટાપાયે શેરડીની ખરીદી થઈ હતી. ખંભાળિયામાં અસંખ્ય આસ્થાળુઓએ પોતાના ઘરમાં લાઈટીંગ ડેકોરેશન સાથે વાજતે-ગાજતે તુલસી વિવાહનું આયોજન કર્યું હતું. શહેરના મંદિરો, હવેલીઓ, બેઠકજી, લક્ષ્મી નારાયણ મંદિરમાં વિશેષ પૂજા-દર્શન યોજાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial