Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વૃષભ સહિત બે રાશિના જાતકોને યશ-પદમાં વૃદ્ધિ તેમજ નાણાકીય વ્યવહારમાં સાનુકૂળતા રહે
Aries (મેષ: અ-લ-ઈ)
આપના કાર્યમાં સાનુકૂળતા રહે. નાણાકીય-રોકાણ વ્યવહારના કામમાં સરળતા રહે. ધંધામાં આવક જણાય.
શુભ રંગઃ જાંબલી - શુભ અંકઃ ૨-૪
Taurus (વૃષભ: બ-વ-ઉ)
આપના યશ-પદમાં વધારો થાય તેવું કામકાજ થવાથી આનંદ રહે. આડોશ-પાડોશના કામમાં વ્યસ્ત રહેવું પડે.
શુભ રંગઃ બ્લુ - શુભ અંકઃ ૬-૩
Gemini (મિથુન: ક-છ-ધ)
આપના કામમાં પ્રતિકુળતા જણાય. નોકરી-ધંધે જાવ તો ઘર-પરિવાર અને ઘરે રહો તો નોકરી-ધંધાની ચિંતા રહે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૫-૯
Cancer (કર્ક: ડ-હ)
દિસના પ્રારંભે બેચેની જણાય પરંતુ જેમ દિવસ પસાર થતો જાય તેમ આપને રાહત થાય. રૂકાવટના કામ ઉકેલાય.
શુભ રંગઃ ગ્રે - શુભ અંકઃ ૩-૮
Leo (સિંહ: મ-ટ)
આપના કાર્યની સાથે બીજું કોઈ કામ આવી જતા, અન્યનું કામ આવી જતા, કાર્યભાર-દોડધામ-શ્રમ વધી શકે.
શુભ રંગઃ દુધિયા - શુભ અંકઃ ૧-૬
Virgo (કન્યા: પ-ઠ-ણ)
આપના કાર્યની સાથે અન્ય કામમાં વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે.
શુભ રંગઃ મોરપીંછ - શુભ અંકઃ ૨-૪
Libra (તુલા: ર-ત)
આપે આરોગ્યની કાળજી રાખીને કામકાજમાં વ્યસ્ત રહેવું. નાણાકીય રોકાણ-વ્યવહારના કામમાં રાહ જોવી.
શુભ રંગઃ મરૂન - શુભ અંકઃ ૫-૩
Scorpio (વૃશ્ચિક: ન-ય)
આપના દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં સાનુકૂળતા થતી જાય.ભાઈ-ભાંડુનો સહકાર મળે.
શુભ રંગઃ મેંેંદી - શુભ અંકઃ ૬-૯
Sagittarius (ધન: ભ-ધ-ફ-ઢ)
દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું થાય. જમીન-મકાન-વાહનના કામ થાય.
શુભ રંગઃ પીળો - શુભ અંકઃ ૮-૪
Capricorn (મકર: ખ-જ)
આપના કામમાં આકસ્મિક સાનુકૂળતા મળી રહેતા કામનો ઝડપથી ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં લાભ થાય.
શુભ રંગઃ કેસરી - શુભ અંકઃ ૭-૫
Aquarius (કુંભ: ગ-શ-સ)
આપે કોર્ટ-કચેરીના કામમાં સાવધાની રાખવી પડે. આપના કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલી આવ્યા કરે.
શુભ રંગઃ લાલ - શુભ અંકઃ ૧-૩
Pisces (મીન: દ-ચ-ઝ-થ)
જેમ દિવસ પસાર થતો જાય તેમ આપના કામમાં સાનુકૂળતા થતી જાય. રાજકીય -સરકારી કામ અંગે મુલાકાત થાય.
શુભ રંગઃ લીલો - શુભ અંકઃ ૨-૮