Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અગ્રણીઓ-તબીબો-વકીલો-મહાનુભાવો ઉપસ્થિત
ખંભાળીયા તા. ૩: ભારતની મહત્ત્વની સંસ્થા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ, (આર.એસ.એસ.) ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં ખંભાળીયામાં આહિર સમાજની વાડીમાં સ્થાપના દિન શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આર.એસ.એસ.ની શાખાના દાવો કરાવાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો, ડોક્ટરો, વકીલો તથા રાજકીય મહાનુભાવો જોડાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial