Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૪૬ - સુર્યાસ્ત : ૭-૦૦
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર સુદ-૦૮ :
તા. ૨૬-૦૩-ર૦૨૬, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,
મુસ્લિમ રોજઃ ૦૬, નક્ષત્રઃ આર્દ્વા,
યોગઃ શોભન, કરણઃ બાલવ
તા. ૨૬ માર્ચના દિવસે - જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં આપે આરોગ્ય બાબતે સાવધાની રાખવી પડે. ખાન-પાન, આહાર-વિહારમાં પરેજી રાખવી જરૂરી જણાય. નોકરી-ધંધાકિય બાબતે એક-બે મહત્ત્વના કામ ઉકેલાય તો એક-બે કામમાં રૂકાવટ અને દોડધામ-શ્રમ રહ્યા કરે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય. યાત્રા-પ્રવાસનું આયોજન થાય. ધાર્મિક-શુભકાર્ય થાય.
બાળકની રાશિઃ મિથુન