Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૦૩ એપ્રિલ, શુક્રવાર અને ચૈત્ર વદ એકમનું પંચાંગ

સુર્યોદયઃ ૦૬-૪૫ - સુર્યાસ્તઃ ૭-૦૦

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) ચલ (ર) લાભ (૩) અમૃત (૪) કાળ (પ) શુભ (૬) રોગ (૭) ઉદ્વેગ (૮) ચલ

રાત્રિના ચોઘડીયા

(૧) રોગ (ર) કાળ (૩) લાભ (૪) ઉદ્વેગ (પ) શુભ (૬) અમૃત (૭) ચલ (૮) રોગ

વિક્રમ સંવતઃ ર૦૮૨, ચૈત્ર વદ-૦૧:

તા. ૦૩-૦૪-ર૦૨૬, શુક્રવાર

જૈન સંવતઃ ૨૫૫૨, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૨૨,

મુસ્લિમ રોજઃ ૧૪, નક્ષત્રઃ ચિત્રા,

યોગઃ વ્યાઘાત, કરણઃ તૈતિલ

 

તા. ૦૩ એપ્રિલના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં આરોગ્ય સુખાકારી રહે. જુના રોગો-તકલીફોમાંથી મુક્તિ મળતા આપને રાહત  અનુભવાય. કૌટુંબિક-પારિવારિક બાબતે પરિવારના સભ્યોનો સાથ-સહકાર મળી રહેતા  આપનું કામકાજ સરાહનિય બની રહે. પરદેશના કામમાં પ્રગતિ જણાતા રાહતનો અનુભવ  થાય. બઢતી-બદલીના કામમાં સાનુકૂળતા મળી રહે.

બાળકની રાશિઃ તુલા



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh