Advertisement
Author: નોબત સમાચાર

રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા પછી નિર્લિપ્ત રાયનું જામનગરમાં આગમનઃ ગાર્ડ ઓફ ઓનર

એસપી, એએસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું:

                                                                                                                                                                                                      

જામનગરમાં ગઈકાલે રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્તરાયનું પ્રથમ વખત આગમન થયું હતું. કડક અધિકારીની છાપ ધરાવતા નિર્લિપ્તરાયે રેન્જ આઈજી તરીકે ચાર્જ સંભાળ્યા પછી ગઈકાલે પ્રથમ વખત જામનગરની મુલાકાત લીધી હતી. તેઓનું પુષ્પગુચ્છથી એસપી ડો. રવિમોહન સૈની, એએસપી પ્રતિભા તેમજ સિટી ડીવાયએસપી, ગ્રામ્ય ડીવાયએસપી વગેરેએ સ્વાગત કર્યું હતું. ત્યારપછી આઈજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. આઈજીએ ઉપરોક્ત પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર શહેર તથા જિલ્લાની કાયદો તથા વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh