Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુર્યોદય : ૬-૩૦ - સુર્યાસ્ત : ૭-૦૭
દિવસના ચોઘડીયા
(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ
રાત્રિના ચોઘડીયા
(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત
વિક્રમ સંવતઃ ર૦૮૧, ભાદરવા સુદ-૫ :
તા. ૨૮-૦૮-ર૦૨૫, ગુરૂવાર
જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,
યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૧૪,
મુસ્લિમ રોજઃ ૦૪, નક્ષત્રઃ ચિત્રા,
યોગઃ શુકલ, કરણઃ કૌલવ
આજના દિવસે જન્મેલાનું વર્ષફળ
આ સમયમાં કૌટુંબિક-પારિવારિક સુખ-સંપત્તિમાં વધારો થાય. આપના સંયુક્ત માલ-મિલકતના-ધંધાના પ્રશ્નો ઉકેલાતા જાય. નોકરી-ધંધામાં આપને કામમાં સાનુકૂળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકીને લીધે આવક થતી રહે. નાણાકિય બાબતે ખર્ચમાં ઘટાડો થતા બચત કરવી શક્ય બને. વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં સાનુકૂળતા પ્રાપ્ત થાય.
બાળકની રાશિઃ તુલા