Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે આરોપીને જેલમાં ધકેલ્યોઃ
જામનગર તા. ૨૭: જામનગરના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા પછી અવારનવાર દુષ્કૃત્ય ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ આરોપીને પોલીસે પકડી લઈ જેલહવાલે કર્યાે છે.
જામનગરના ગણેશવાસ વિસ્તારમાં રહેતા રાજુ દેવશીભાઈ ભાગવત નામના શખ્સે એક સગીરાને બેએક વર્ષ પહેલાં પ્રેમજાળમાં ફસાવ્યા પછી તેણી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ બાબતની સગીરાના માતાને જાણ થતાં તેઓએ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં આ આરોપીની ધરપકડ કરાઈ હતી. તેની પૂછપરછ પછી જેલહવાલે કરવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial