Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો-બાળકો માટે
જામનગર તા. ૯: જામનગરમાં સાત વર્ષથી કાર્યરત રઘુવંશી કલરવ પરિવાર દ્વારા સંસ્થા સાથે જોડાયેલા પરિવારના સભ્યો સાથે આ વર્ષે પણ રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો તેમજ બાળકો માટે તા. ૧૪-૦૯-૨૦૨૫ના સાંજે ૬-૩૦ કલાકે, ચાચા ભતીજા પાર્ટી પ્લોટ, સમર્પણ હોસ્પિટલ રોડ, સ્વામિનારાયણ મંદિર સામે જામનગરમાં વિવિધ સ્પર્ધાઓ તાલી, જોડી, વેરીએશન જેવા રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું છે.
રધુવંશી લોહાણા સમાજના ભાઈઓ-બહેનો તથા બાળકોને નવલી નવરાત્રિને વેલકમ કરવાનો અનેરો અવસર એટલે રઘુવંશી કલરવ પરિવારની નવરાત્રિ, ડી.જે.ના તાલે સ્પર્ધાઓ, ઈનામો, મોજમસ્તી સાથે પારિવારિક શુદ્ધ, સુરક્ષીત વાતાવરણમાં આનંદ માણવા સંસ્થાના હોદેદારો તૃપ્તિબેન ગંધા, (મો. ૮૮૪૯૩ ૬૫૫૪૫), અલ્કાબેન વિઠલાણી (મો. ૯૪૦૮૩ ૨૧૯૧૯), મીતાબેન મોદી, (મો. ૯૭૨૭૪ ૮૮૩૫૦), અલ્પાબેન મશરૂ (મો. ૮૮૬૬૩ ૩૪૪૪૧)એ જણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial