Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમાજના અગ્રણીઓ-કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૩૦: ગ્રામ્ય હાલારી સુમરા જમાત ટ્રસ્ટ-જામનગર દ્વારા સૌપ્રથમવાર તાજેતરમાં સમૂહ શાદીનું આયોજન કરાવ્યું હતું.
જેમાં સુમરા સમાજના દીકરા-દીકરીના નિકાહ ખ્વાજા તેમજ ગૌષે પાકની ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનો, કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને દુલ્હા-દુલ્હનને મુબારક બાદી પાઠવી હતી.
ટ્રસ્ટના પ્રમુખ યાસીનભાઈ હાજી નુરમામદ જેમલાણી તથા ઉપપ્રમુખ રઝાકભાઈ હાજી અબ્દુલભાઈ અને ટ્રસ્ટી ઓએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial