Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તારીખવાર શિડ્યુલ જાહેર
ખંભાળીયા તા. ૧૨: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા. ૧૩-૩ના બારીસા, તા. ૧૭-૩ના શીવરાજપુર, તા. ૨૨-૩ના શામળાસર ગામમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
કલ્યાણપુર તાલુકામાં તા. ૧૩-૩ના સૂર્યાવદર, તા. ૧૮-૩ના કનકપરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
ભાણવડ તાલુકામાં તા. ૧૩,૧૭ અને ૨૦ ના શીવા, મોરઝર અને રૂપામોરામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જ્યારે ખંભાળીયામાં તા. ૧૭-૩ ના કુહાડીયામાં આ કાર્યક્રમ યોજાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial