Advertisement
Author: નોબત સમાચાર

શ્રી હરસિદ્ધિ માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે

જામનગરના રણજીતનગરમાં આવેલા

                                                                                                                                                                                                      

જામનગર તા. પઃ જામનગરના રણજીતનગરમાં આવેલા શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે તા. ૬ ના શુક્રવારે માતાજીના પાટોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં સાંજે પ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી અન્નકૂટ, સાંજે ૭-૩૦ થી ૮-૩૦ મહાઆરતી અને ત્યારપછી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. સર્વે ભક્તજનોને આ કાર્યક્રમનો લાભ લેવા આયોજકો (૫ૂજારી રમેશભાઈ) દ્વારા જાહેર અનુરોધ કરવામાં અવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh