Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં ધો. ૧૦ માં ર૦૪ પરીક્ષાર્થીઓ ગેરહાજર

૭૯પ૯ વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ (એસએસસી અને ધો. ૧ર (એચએસસી) ની બોર્ડ પરીક્ષાઓ યોજાઈ રહી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના પરીક્ષા કંટ્રોલ રૂમ તરફથી પ્રાપ્ત થયેલા અહેવાલ મુજબ ધો. ૧૦ બોર્ડ પરીક્ષાના હિન્દી વિષયના પેપરમાં ૪૭૪૯ વિદ્યાર્થીઓ હાજર અને ૧૬૩ ગેરહાજર, સંસ્કૃત વિષયના પેપરમાં ૩૧૭પ વિદ્યાર્થીઓ હાજર અને ૪૦ ગેરહાજર રહ્યા હતાં, તેમજ સંસ્કૃત પ્રથમામાં ૩પ વિદાર્થીઓ હાજર રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh